Skip to notice
NoticeTap
Sign in
HomeSearchExploreSavedYour state
About · Publishing standards · Privacy · Terms · Contact

Independent platform.
Not a government service.

JAUJunagadh Agricultural UniversityGujarat
Circulars

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયનું જિલ્લા કક્ષાની શેરી નાટક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

By NoticeTapPublished by HTuse

Added to NoticeTap 20 Nov 2026, 10:41 am IST

Details updated 20 Nov 2026, 10:42 am IST

Official publication date not provided

Read official updatewww.jau.in
Quick read

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢ દ્વારા આયોજિત "કલા મહોત્સવ" અંતર્ગત શેરી નાટક સ્પર્ધા (લોકસભા - ૨૦૨૬) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અભિનય અને અસરકારક સંદેશા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રૂ. ૩૧,૦૦૦/- નું રોકડ પુરસ્કાર મેળવી યુનિવર્સિટી અને મહાવિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાગાયત મહાવિદ્યાલયની ટીમે સામાજિક જાગૃતિ અને લોકશાહીના પર્વ સમાન અત્યંત સચોટ અને હૃદયસ્પર્શી શેરી નાટક રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓની..

Source & history
Source announcement

Prepared automatically from the official source; AI may help select excerpts. Individual human review is not implied. Check the original for complete details.

Source last read: 20 Nov 2026

Source label: NEW — not a publication date.

NoticeTap is independent of the issuing organisation.

Publishing standardsReport a correction
HomeSearchExploreSaved