અગત્યની સુચના : Regular Advt no. 02/2026
Added to NoticeTap
Details updated
Official publication date not provided
Quick read
અગત્યની સૂચના : ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા.23-11-2026 ના રોજ 5:00 વાગ્યા સુધીની જ રહેશે. પરંતુ હાર્ડકોપી અરજી યુનિવર્સિટી ખાતે પોસ્ટ /કુરિયર મારફતે જમા કરવાની અંતિમ તા.23-11-2026 ના 5:00 વાગ્યા સુધી ના બદલે તા.27-11-2026 ના રોજ 5:00 વાગ્યા સુધી રહેશે. જાહેરાતની અન્ય તમામ વિગતો યથાવત રહેશે. જેની સર્વે એ નોંધ લેવી.
Source & history
Source announcement
Prepared automatically from the official source; AI may help select excerpts. Individual human review is not implied. Check the original for complete details.
Source last read: 21 Nov 2026